Post Views:
169
આમ આદમી પાટી એ ઘરે ઘરે જઇ લોકોનુ ઓકસીજન માપી જાગૃતિ અભિયાન ચલાવામા આવ્યું છે .મોડાસામાં પણ આમ આદમી ટીમ દ્વારા કૈમ્પિયન ચલાવમા આવેલ છે.લોકો દ્વારા સારો પ્રતીસાદ મળેલ છે .તેવુ આમ આદમી પાટી અરવલ્લી જીલ્લા ના ઉપપ્રમુખ ઉસ્માનલાલા જણાવે છે.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)