અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધોળી ગામે આભ ફાટયું

ધંધુકા:ધોળી કમાલપર ગામ ના ખેતરમાં અચાનક જ વાદળમાંથી એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે એકદમ જ અંધારું થઈ ગયું અને ડરાવનું દ્રશ્ય જોવા મળ્યું હતું તે પછી અચાનક જ આભમાંથી એકાએક એક જ જગ્યાએ વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો હતો જે જગ્યાએ વરસાદ પડ્યો હતો તે જગ્યા ઉપર વરસાદ ના છાંટા ૨૦ થી ૨૫ મીટર ઉપર જતા હતા. આ નજારો ગ્રામજનોએ તેમના મોબાઈલ ના કેમેરામાં કેદ કર્યો હતો તેના દ્રશ્યો તમને જોવા મળે છે.
રિપોર્ટ : ગોહેલ સોહીલ કુમાર