ડાંગની ભુરાપાણી ગામની મહિલાએ ત્રણ બાળકોનો જન્મ આપ્યો

ડાંગના આહવા ના ભુરાપાણી ગામની ૨૬ વર્ષીય વનિતા ડી.વાઘમારેને દામ્પત્ય જીવનમાં બે પુત્રો છે.અને તે ફરી પ્રેગનેન્ટ થઈ હતી.એને પ્રસૂતિનો દુઃખાવો થતાં ૧૦૮ ની મદદથી સામગહાન PHC ખાતે લઈ જવામાં આવી હતી.PHC ના ફરજ પરના તબીબોએ વનીતાની નોર્મલ ડીલેવરી કરાવી હતી.વનિતાએ ત્રણ તદુરસ્ત પુત્રોનો જન્મ આપતાં, હવે પરિવારમાં કુલ પાંચ પુત્રો થયા છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ- સુરત)