વાવ થરાદ આંગણે Banaas industries Pvt Ltd ઈ-રીક્ષા અને ઈ-એકટીવા બજારમાં જોવાં મળશે

વાવ થરાદ આંગણે Banaas industries Pvt Ltd ઈ-રીક્ષા અને ઈ-એકટીવા બજારમાં જોવાં મળશે
Spread the love

સરહદી જિલ્લા બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ યુવાનો દ્રારા એક સ્વરોજગાર (આત્મ નિર્ભર) જવા તરફ પ્રથમ વખત banaas industries Pvt Ltd બનાવી છે જાતે બલ્બ, ઝાટકા મશીન, મિક્સર, બેટરી, સોલાર પેનલ અને હવે ઇલેક્ટ્રોનિક રિક્ષા (ઈ-રિક્ષા) બજારમાં થોડા સમય આવશે અને ઈલેક્ટ્રોનિક એકટીવા પણ બનાવાની તૈયારીઓ ચાલી રહી છે.

ઈલેક્ટ્રોનિક રિક્ષામાં ભાર ક્ષમતા વધું હશે આકર્ષણ દેખાવ ખુબ સરસ હશે થોડાં સમય ચાજૅ માં વધુ અંતર કાપી શકશો. સોલાર બેટરી ચાર્જ ૭ પેસેન્જર ભરી શકશો એક વાર પુરૂં ચાજૅ કયૉ પછી ૨૦૦ કિમી કાપી શકશો‌. એકવાર તો હવે મુલાકાત થાય તો નંબર 89800 00599 કોન્ટેક્ટ કરજો.

અહેવાલ : અલ્પેશ ચૌધરી (ઢેરીયાણા વાવ)

bb7a426e6a864b8eb25340b3b7a200b1.jpg

Admin

Alpesh Chaudhary

9909969099
Right Click Disabled!