બોલેરોમાં દારૂની હેરાફેરી કરનાર સામે ગુનો નોંધાયો Rohit Merani October 24, 2020 Gujarat Spread the love Post Views: 208 રામપર પાટિયા પાસે પોલીસે બોલેરોની તલાસી લેતા દારૂની ૩૦ બોટલ મળી આવતા ચાલક વેસ્તા ડુડા ઉર્ફે કુંવરભાઈ પચાયા નામના મધ્યપ્રદેશના વતની સામે ગુનો નોંધ્યો હતો. – રોહિત મેરાણી (જામનગર)