ધનસુરા : મહીનાનો સમય થવા છતાં રોડની સાઇડો ન પુરતાં અકસ્માતનો ભય…!

ધનસુરા : મહીનાનો સમય થવા છતાં રોડની સાઇડો ન પુરતાં અકસ્માતનો ભય…!
Spread the love

ધનસુરા તાલુકાના અંબાસરથી લાલીના મઠ જતા રોડનું સમારકામ કરવામાં આવ્યું પરંતુ સાઈડો ન પુરાતા રોડ ઉંચો હોવાથી અવર જવર કરતા સાધનો ને હાલાકી ભોગવવી પડી રહી છે અને અકસ્માતનો પણ ભય રહેલો છે તો શું તંત્ર અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યુ છે ? તંત્ર એ તાત્કાલિક પગલાં લઈ સાઈડો સરખી કરાવવામાં આવે તેવી લોકોની માંગ છે.

IMG_20201201_100716.jpg

Admin

Manoj Raval

9909969099
Right Click Disabled!