દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ત્રણ દિવસ અગાઉ વીજ થાભલે ફાંસો ખાધેલી લાશનો મામલો સામે આવ્યો

ત્રણ દિવસ અગાઉ લાશનું પોસ્ટ મોર્ટમ અટકાવામા આવ્યુ પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં લાશ રાખવા મા આવી છે. ભીલ સમાજના લોકો ટોળે ટોળા ઉમટી પડયા. મામલાને લઈને રાજસ્થાન રેવદર ક્ષેત્રના વિધાયક જગશીરામ કોળી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. મૃતક રાજસ્થાનના રેવદર તાલુકાના મગરીવાડા ગામનો હતો. મામલાને લઈને રેવદર વિધાયક ભીલ સમાજ સાથે બેઠા ન્યાય માટે ધરના પરપર બેઠા પરિવારજનોએ હત્યાની આશંકા કરી વિધાયક સાથે ભીલ સમાજે પ્રશાસન વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
અહેવાલ : મનુભાઈ સોલંકી (બનાસકાંઠા)