હરિદ્વાર પંચ અગ્નિની અખડાના સભાંપતિ શ્રી મુક્તાનંદબાપુના આશીર્વાદથી હરિદ્વારમા નવા ભવનનું નિર્માણ
હરિદ્વાર ખાતે પાંચ અગ્નિઅખડાનું નવા ભવનનું નિર્માણ કરવામાટે સોમવારે તારીખ 14/12/2020નારોજ ગુજરાત જલાવાડ આશ્રમ ખાતે ભુમીપુજન કરવામાં આવ્યું આ પ્રસંગે અખાડાના સચિવ શ્રી મહંત સોમેસ્વરા નન્દજી બ્રહ્મચારી એ કહેલકે મહાપુરુસોના આશીર્વાદ થી આવા કાર્ય શક્ય છે અને 2021નો કુંભ મેળો ભવ્યઅને દિવ્ય રૂપે સંપન થશે આભૂમીપુજન કાર્યક્રમમાં અખાડાના સમસ્ત પંચ અધિકારીઓ ઉપસ્થિત રહેલ.
જેમાં પ્રમુખ રાષ્ટ્રીય મહામન્ત્રી શ્રી મહંત સોમેસ્વરા નંદ બ્રહ્મચારી સચિવ શ્રી મહંત સંપૂર્ણા નંદ બ્રહ્મચારી સચિવ શ્રી મહંત જિયાંનંદ બ્રહ્મચારી સચિવ શ્રી મહંત નિલેશ ચેતનય થાનાપતી શ્રી મહંત વિચિત્રાનંદ બ્રહ્મચારી તેમજ સ્થાનિક શ્રી મહંત સાધનાનંદ જી બ્રહ્મચારી તેમજ ઉપસ્થિત રહેલ આકાર્યક્રમમાં શ્રી પંચઅગ્નિ અખાડાના મહામન્ડલેશ્વર શ્રી કઈલાશા નંદ બ્રહ્મચારી ની ખાસ ઉપસ્થિત રહેલ ભુમીપુજન કાર્ય કર્મમાં કુંભમેળા અધિકારી શ્રી હરવીરસિંહ અને કુંભમેળા એસ એસ પી જન્મેજય ખન ડૂરી સહિત અનેક સાધુ સન્તો ઉપસ્થિત રહેલ.
રિપોર્ટ : હરેશ મહેતા