રાજુલા : ડોળીયા ગામે માધ્યમિક શાળાના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર…!

રાજુલા : ડોળીયા ગામે માધ્યમિક શાળાના કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર…!
Spread the love

રાજુલા તાલુકાના ડોળીયા ગામે માધ્યમિક શાળાના કામમાં લાખો રૃપિયાનો ભ્રષ્ટાચારની પોલમ પોલ ખોલતા ડોળીયા ગ્રામ પંચાયતના સદસય સેલારાભાઈ અને હાર્દિકભાઈ ટાક દ્વારા ભ્રષ્ટાચારની પોલમ પોલ ખોલી રહ્યા હલકી ગુણવત્તાના બેલાનુ સણતર કરી રહ્યા અને રેતી પણ ધુડ જેવી નાખી રહ્યા છે ત્યારે ડોળીયા ગ્રામ પંચાયતના સદસય શેલારભાઈ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આવા કોન્ટ્રેક્ટ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી ત્યારે ડોળીયા ગામ લોકો દ્વારા સરપંચ અને કોન્ટ્રાક્ટર ઉપર રોષે ભરાયા હતા જો તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં નહીં આવે તો નામદાર કોર્ટે નો સહારો લેવો પડશે તેવુ ગ્રામ પંચાયત ના સદસય દ્વારા જણાવાયું હતું.

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20201217-WA0028-1.jpg IMG-20201217-WA0027-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!