લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય વઘાસીયાએ કાર્યકરો સાથે મોકળામને મુલાકાત કરી

લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કૃષિ મિનિસ્ટર વી. વી. વઘાસીયાએ લીલીયા મોટાના કાર્યકરો સાથે મોકળા મને મુલાકાત કરી આ વિસ્તાર માં વી.વી સાહેબ ની છાપ નીડર અને નિષ્ઠાવાન નેતા તરીકે હોય અને પોતે નાના માં નાના કાર્યકરને નામ સહિત ઓળખતા હોય ત્યારે વી.વી સાહેબ ને જોય મળી ને કાર્યકરો પણ પ્રફુલ્લિત થઈ ગયા હતા.
રિપોર્ટ : અશ્વિન બાબરીયા (અમરેલી)