માધવસિંહ સોલંકીની અંતિમ વિદાય યાત્રા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી માધવસિંહ સોલંકીના અંતિમ દર્શન કરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત વિધાનસભામાં 149 સીટ જીતવાનો રેકોર્ડ સ્થાપિત કરનારા પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી માધવસિંહ સોલંકીનું નિધન થતાં કોંગ્રેસ સહિત રાજકીય વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. કોંગ્રેસના દિગ્ગજ અને લોકપ્રિયતાની ટોચ પર પહોંચેલા માધવસિંહ સોલંકીના પાર્થિવદેહને દર્શન કરવા અને શ્રદ્ધાંજલી આપવા માટે ગુજરાત સહિત દેશભર માંથી કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા હતા, જેમાં આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાના પાર્થિવ દેહના દર્શને પહોંચ્યા હતા.ગુજરાત રાજ્ય નાં દરેક નાગરીકો એ એક સાચો નેતા ગુમાવ્યો હતો.