બનાસકાંઠા : સુઈગામના મોરવાડા ગામે જમીન સરવે ભુલના કારણે અજમલ ઠાકોરે ખોટું રેકોર્ડ ઊભું કર્યું

સુઈગામ તાલુકાના મોરવાડા ગામના સરવે નં ૨૭૨વાળી જમીન પોપટભાઈ રામજીભાઈ ઠાકોરના નામે હતી. સાચોરથી સુઈગામ રાષ્ટ્રીયધોરી માર્ગ ૬ લાઈન નીકળતા જમીન કપાત ગયેલ હતી બાજુમા રહેતા અજમલભાઈ ધુડાભાઈ ઠાકોર એ પોપટભાઈ રામજીભાઈના ખેતરમા ખોટું રેકોર્ડ ઉભુ કર્યું હતુ. અજમલભાઈ ધુડાભાઈએ પોપટભાઈ અભણ હતા એમના પાસેથી સહી સીક્કા કરીને રેકોર્ડ ઉભું કરતા કપાત ગયેલ જમીનના પૈસા અજમલભાઈ ધુડાભાઈ પૈસા એમણે લઈ છેતરપિંડી કરી હતી.
અહેવાલ : મનુભાઈ સોલંકી (બનાસકાંઠા)