અરવલ્લી : મોડાસાના ઝાલોદર પાસે એસ.ટી.બસ ખોટકતા મુસાફરો અટવાયા
Post Views:
141
- મોડાસાના ઝાલોદર પાસે એસટી બસ ખોટકતા મુસાફરો અટવાયા
- સુરતથી હિંમતનગર આવતી બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોને હાલાકી
- સલામત સવારી બની અસલામત સવારી
- 30થી બધુ મુસાફરોને અટવાયા
- એન્જીનનો બેલ્ટ તૂટતા બસ ખોટકાઈ હોવાની માહિતી
ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)