Post Views:
132
આજે અતિ લક્ષ્મી ગણપતિ શંકર મજમુદાર ટ્રસ્ટનાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો સાથે અતુલ બેકરી ભાઠા સુરત મુકામે મુલાકાત લીધી હતી બાળકોને વિવિધ બેકરી પ્રોડક્ટસની બનાવટ થતી જોવા મળી હતી સાથે જ પેસ્ટ્રી, ક્રીમ રોલ અને સ્વાદિષ્ટ લંચની મઝા માનવાં મળી હતી.
રીપોર્ટ : સુનિલ ગાંજાવાલા (સુરત)