ડીસામાં CAની પત્નીનું અકસ્માતમાં મોતનો ચોકવનારો ખુલાસો…
Post Views:
163
- CA એ સમગ્ર બાબતે કરી કબૂલાત..
- અકસ્માત સર્જનાર કાર અને ચાલક ફરાર..
- અકસ્માત કરનાર મિત્ર અને અન્ય સાગરીતો ફરાર..
- CA એ પત્ની ને ષડ્યંત્ર રચી અકસ્માત કર્યો હોવાનો ખુલાસો..
- ભીલડી પોલીસ એ CA ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી..
- પગપાળા દર્શન કરવા નીકળી મિત્ર ની ગાડી થી અકસ્માત સર્જ્યો..
- પત્નીની હત્યાનો આરોપી લલિત માળી ભીલડી પોલીસના સકંજામાં
- મિત્ર ને રૂપિયા આપી પત્ની ને અકસ્માત માં મારવા કારશો રચ્યો હતો..
- આયોજન બંધ કાવતરું કરી પત્નીને મોતને ઘાટ ઉતારી છેવટે પકડાયો આરોપી