રાજુલાના વાવેરા ગામે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની પોલમ પોલ ખોલતા ગ્રામજનો

રાજુલા તાલુકાના વાવેરા ગામે સરપંચ અને ઉપ સરપંચ દ્વારા લાખો રૃપિયા વિકાસ ની ખોટી અફવા પ્રેસ મિડિયા મા દરસાવિ રહ્યા છે ત્યારે વાવેરા ગામના જાગૃત પત્રકાર વિક્રમભાઈ સાખટ દ્વારા લાખો રૃપિયાના ભ્રષ્ટાચાર ની પોલમ પોલ ખોલી રહ્યા છે શંકરમંદિર થી બસ સ્ટેશન સુધી નો રોડ વાવેરા ગ્રામ પંચાયત દ્વારા લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો ત્યારે ગંટર લાઈન મા પણ લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો ઠેર ઠેર ગંદકીના થર જામી ગયા ત્યારે વાવેરા ગ્રામ પંચાયત ને અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે આગામી દિવસોમાં નામદાર કોર્ટે નો સહારો લેવો પડે છે.
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)