દેવભૂમિ દ્વારકા : કલ્યાણપુરના ચાચલાના ગામમાં આમ આદમી પાર્ટીની ભવ્ય સભાનું આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચાચલાના ગામ માં આજ રોજ આમ આદમી પાર્ટીની ભવ્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટી ના જિલ્લાના ના કાર્ય કરો તેમજ તેમના જામ કલ્યાણપુર તાલુકાના કર્યકરો મા તુષારભાઈ હાથલ્યા તેમજ બોહળિ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમનિ સરકાર બનસે ત્યારે તેમના કર્યકરો દ્વારા 20000 હજાર લિટર પાણી આમ જનતા માટે ફિ્મા આપવામાં આવશે તેમજ વિજળી પણ અમુક ટકા ફિ્આપવા માટેનો દાવો કર્યો હતો.
આમરિ સરકાર બનસે એટલે અમે લોકો ને અપાવસ 100% નો વિસ્વાસ પર ફરિ ઉતરસુ અને કોઈ પણ ના નિ ગ્રનાતિ ના લોકો હોય કે પછી ઉચ્ચ ગ્રનાતિ ના લોકો લોકો હોય અમે તેમને અપાવસુ ન્યિયાય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયો ગામડા ના લોકો ને મળતિ નથિ તે બધિ સહાય અમારિ આમ આદમી પાર્ટી જન્તા ને અપાવા સુ ને કોઈ પણ પ્રકારના અડચળ આવસે તેને અમે પોહચિ વળવા અમે ક્ષ્કસમ છિયે તિયાં ઉપસ્થિત રહેલા મિડિયા કર્મચારિ ઓનો પણ ખુબ ખુબ આભાર માન્યો હતો.
રિપોર્ટ : વિજય સોનગરા (દેવભૂમિ દ્વારકા)