ઢીમાથી સપ્રેડા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આજ રોજ મહાસુદ પુર્ણિમાના દિવસે ઢીમા સપ્રેડા ભોરલ રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે વાવ ધારાસભ્ય સાહેબશ્રી ગેનીબેન ઠાકોર, મહામંડલેશ્વર, જાનકીદાસશ્રી, મહંત સરજુદાસ, રણછોડ દાસ, વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઠાકરસિહભાઈ રબારી, લાખણી તાલુકા પંચાયત પુર્વે પ્રમુખ મહેશભાઇ દવે, કોન્ટ્રાક્ટઅગ્રવાલ, અને ઢીમા ગામમાંથી રાયચંદ ભાઈ ઠાકોર, પરખાભાઈ ઠાકોર, મનજીભાઈ રાજપુત,ભેમસિહ ચૌહાણ,ઓખાભાઈ પી રાજપુત, અશોકભાઈ બી પરમાર, નાગજીભાઈ રાજપુત, શ્રીરામ ટી ઠેમેચા,હેમાભાઈ રાજપુત, જેમલ ભાઈ પટેલ તેમજ ઢીમા ગ્રામજનો અને ધરણીધર ભગવાનના દર્શનાર્થે આવેલ દર્શનાર્થીઓ હાજર રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ ઢીમા ખાતે રોડ બનતા યાત્રાધામ ખાતે નવિન. ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)