ધનસુરા તાલુકાની અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં શિક્ષણાધિકારીની શેરી મુલાકાત
ધનસુરા તાલુકા મા પ્રાથમિક શાળામાં ચાલતા અંગ્રેજી માધ્યમની ગુણવતા તપાસવા માટે પ્રાથમિક શિક્ષણાધિકરી સાહેબ શ્રી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી એ શેરિ મુલાકાત લીધી હતી. જેમાં અંગ્રેજી માધ્યમ માં ભણતા બાળકોની ગુણવતા કેવી છે. અને કેવી રીતે તેમને અંગ્રેજી ભાષા શીખવાડે છે. તેની ચકસણી કરી હતી. તેમને શેરી મા જઇ ને બાળકો ની મુલાકાત લીધી. અને તેઓ પણ બાળકો સાથે બેસી ને ચકાસણી કરી હતી. અને બાળકો પાસેથી સંપૂર્ણ માહીતી મેળવી હતી.અને તેઓ પણ પણ ખૂબ જ ખુશ થયા હતા. અને ધનસુરા પ્રાથમિક શાળા ની કામગીરીની પ્રશંસા કરી હતી.
રીપોર્ટ : મનોજ રાવલ (અરવલ્લી)