હેમાભા રાજપૂતનાં નિધન ઉપર શંકરસિંહ વાઘેલાએ હાજરી આપી

વાવ થરાદનાં પૂર્વ ધારાસભ્ય સ્વ. હેમાભાઈ રાજપૂત જી નાં દુઃખદ નિધન પર તેમના ગામ વાવ તાલુકાના અસારા મુકામે જઈને આજે શંકરસિંહ વાઘેલા જે ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી આ દુઃખની ઘડીમાં તેઓને સાંત્વના પાઠવી હતી જ્યારે હેમા બા રાજપૂત ધારાસભ્ય હતાં ત્યારે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ પાર્ટીનાં પ્રખર નેતા હતા.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)