થરાદની ભણસાલી હોસ્પિટલમાં ડોક્ટની અછત

થરાદ તાલુકાના ભણસાલી હોસ્પિટલમાં હજારો દર્દીઓ દવા ઓ ઉપર નિભૅર છે જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરની અછતનાં લીધે દર્દીઓએ હેરાન થવાનો વારો આવ્યો છે. દર્દીઓને દવાઓનાં મળતા દુર જવું પડે છે અને ગરીબ વર્ગના લોકોને પૈસા લુટાવાનો વારો આવે છે જેમાં ડાયાબિટીસનાં દર્દી ઓની ડોક્ટર ને પરત લાવવા અથવા નવા ડોક્ટરની ભરતી કરવા માટે માંગ ઉઠી છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)