પ્રભાસ પાટણ રોડ ઉપર આવેલ હઝરત શહીદ પીર સૈયદ જાફર વ મુજફર નો ઉષૅ શરીફ

પ્રભાસ પાટણ રોડ ઉપર આવેલ હઝરત શહીદ પીર સૈયદ જાફર વ મુજફર નો ઉષૅ શરીફ
Spread the love

વેરાવળ પ્રભાસ પાટણ રોડ ઉપર આવેલ હઝરત શહીદ પીર સૈયદ જાફર વ મુજફર નો ઉષૅ શરીફ દર સાલની જેમ આ સાલ બી મનાવામા આવશે
ગુસ્લ શરિફ ૨૩/૩ મંગળવાર ના રાત્રે ઇશા ની નમાઝ રોજ રાખવામા આવેલ
૨૪/૩ ના રોજ સદંલ શરીફ ચાંદ ની મસ્જીદ ચાદર લઇ ચોગાન,પાટણ જાપા,થી લઇ દરગાહ શરીફે પુણૅ કરવામાં આવશે ૨૫/૩ ગુરૂવાર ના રોજ શાન ઓર શોકત થી મનાવવામાં આવશે આ તકે દરગાહ શરીફ ના ખાદીમે એક અખબારી યાદી માં જણાવ્યુ

IMG-20210322-WA0031.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!