જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ બોલોબાલા ટ્રસ્ટ ગોંડલ દ્વારા ચકલીના અને પાણીના કુંડાનું વિતરણ

ગોંડલની પ્રકૃતિપ્રેમી જનતાએ આ સેવાનો ભરપૂર લાભ લઇ ચકલી બચાવો અભિયાનને સફળ બનાવવામાં પૂર્ણ સહયોગ આપી પ્રજાવત્સલ પ્રકૃતિરક્ષક રાજા ભગવતસિંહજીને યોગ્ય આદર આપવાનું કાર્ય કરેલ છે. ચકલી બચાવો અભિયાનને સફળ બનાવવા બદલ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ સભ્યો બંટીભાઈ ભુવા, મહેશભાઈ વાડોદરીયા, યજ્ઞેશભાઈ ઠુંમર, વિજયભાઈ ભટ્ટ, હિતેશભાઈ દવે, જીગરભાઈ સાટોડીના, વિનયભાઈ જોશી, ધર્મેશભાઈ બુટાણી, કુલદિપસિંહ જાડેજા, વગેરે સભ્યો આ સેવાના કાર્યોમા જોડાયા હતા.
રિપોર્ટ : રસિક વેગડા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
ગુજરાત બ્યુરોચીફ