સુરત જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે ટેબલેટ પેકેટોનું વિતરણ Vinod Meghani April 10, 2021 Gujarat Spread the love Post Views: 73 સુરત જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કોવિદ-૧૯ કફારી ૪૦૦ ટેબલેટના પેકેટો વૈદ્ય સંદીપ પટેલ દ્વારા સુરત ન્યાયધીશો અને કર્મચારી માટે વિતરણ કરવામાં આવેલ હતું જેમમાં રજીસ્ટાર નાઝર એડવોકેટ બીનાબેન ભગત એડવોકેટ ચેતનભાઈ પરમાર ઉપસ્થિત હતા.