બનાસકાંઠા સાંસદ ની ગ્રાન્ટ માંથી ઓક્સિજન સિલિન્ડર ની ફાળવણી

*બનાસકાંઠા સાંસદ કોરોના માટે આવ્યા લોકો ની મદદે
સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના મહામારી માં કોઈ વ્યક્તિ નો જીવ ઓક્સિજન નાં લીધે નાં ગુમાવવો પડે એવાં હેતુ થી સમગ્ર દાતા શ્રી ઓ દ્રારા ઓક્સિજન સિલિન્ડર ભેટ આપવા માં આવ્યાં છે જ્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા
આજે થરાદ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આરોગ્યના અધિકારીશ્રી ઓની હાજરીમાં મારી સંસદ સભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી ફાળવાયેલ ઓક્સિજન બોટલની જિલ્લાના સરહદી પંથકમાં આવેલ હોસ્પિટલમાં દર્દીઓને ઉપયોગી નીવડશે.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા થરાદ