હળવદ તાલુકાના શીરોઈ ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા સર્જાયો અકસ્માત

હળવદ તાલુકાના શીરોઈ ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા સર્જાયો અકસ્માત
હળવદ તાલુકાના શીરોઈ ગામ પાસે બે બાઇક ચાલક સામે અથડાતા અકસ્માત સર્જાયો મળતી માહિતી પ્રમાણે શીરોઈ ગામ પાસે હળવદના જીઈબી ના કર્મચારી પતિ પત્નીને બાળક કોરોના રસી લેવા માટે માથક જઈ રહ્યા હતા નડ્યો અકસ્માત રોંગ સાઇડમાં પૂરઝડપે આવતા એક બાઈક ચાલકે જી.ઈ.બી.ના કર્મચારી ના બાઈક સાથે અથડાતા થયો અકસ્માત જેમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેમનો એક વ્યક્તિ ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે મોરબી ખસેડાયો તેમજ અન્ય બે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર હળવદ આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સારવાર માટે રીફર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી બનાવના પગલે સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા, જોકે સદ્નસીબે દંપતી સાથે રહેલ પોતાનું ચાર વર્ષનો બાળક બચી ગયુ
રીપોર્ટ રમેશ ઠાકોર હળવદ