રોટરી સેવા ટ્રસ્ટ હળવદ દ્વારા સંચાલિત રોટરી ક્લિનિકનું શુભારંભ

- રોટરી સેવા ટ્રસ્ટ હળવદ દ્વારા સંચાલિત રોટરી ક્લિનિકનું શુભારંભ
- દાતાશ્રી અમીરભાઈ વાલજીભાઈ દાદવાણીના હસ્તે કરવામાં આવ્યું.
- ક્લિનિક ની શરૂઆત કરતા પહેલા પૂજન તેમજ પાઠનું સ્થળ ઉપર આયોજન કરવામાં આવ્યુ હતું.
- રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા હળવદ શહેર અને તાલુકાના દર્દીઓ માટે વધુ એક આરોગ્યલક્ષી અને કાયમી પ્રોજેક્ટ (દવાખાનું) શરૂ કરવામાં આવ્યું છે.
- જેમાં અનુભવી એમ.બી.બી.એસ. ડોક્ટર કિશન એમ. દેથરીયા દ્વારા સારવાર અને નિદાન કરવામાં આવશે.
- આ દવાખાનાથી લોકોને ફીમાં, દવાઓમાં અને લેબોરેટરી રિપોર્ટમાં તેમજ સારવાર ખર્ચમાં સારી એવી રાહત મળશે.
- દવાખાનું સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 સુધી ખુલ્લું રહેશે.
અને રવિવારે રજા રહેશે. - મણપ્પુરમ બેંકની ઉપર, પંજાબ નેશનલ બેંકની બાજુમાં બ્રાહ્મણ ની ભોજનશાળા રોડ હળવદ ખાતે આ કલીનીક શરૂ કરવામાં આવ્યું છે.
જ્યાંનો મોબાઇલ નંબર 89489 51451 છે. - આ ક્લિનિક નીચે મુજબના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી ઉભું કરવામાં આવ્યું છે.
- 1200 ફૂટનો ફૂલ હવા ઉજાસ વાળો નવો નક્કોર હોલ રોટરીને એક પણ રૂપિયાના ભાડા વગર અમીનાબેન વાલજીભાઈ પીરભાઈ દાદવાણી તરફથી નિઃશુલ્ક વાપરવા આપેલ છે.
- 51,000/- અરવિંદભાઈ પટેલ કિસાન એગ્રો
- 50,000/- ગુણવંતીબેન છેલશંકર શુક્લ લંડન
- 27,000/- અઘારા નિટવેર પ્રા.લી. દેવળીયા
- 25,000/- સ્વ: હરીશભાઈ પરીખ હસ્તે: સીમાબેન પરીખ, અમદાવાદ
- 21,000/- સ્વ: વ્રજલાલ ઇશ્વરભાઈ પટેલ હસ્તે: સુપુત્ર જીગ્નેશ તથા નયન
- 21,000/- પ્રાણીક હિલીંગ સેન્ટર હળવદ
- 21,000/- શ્રી સરદાર પટેલ વિદ્યાલય હળવદ
- 20,000 મુકેશભાઈ માણેકલાલ પિત્રોડા મૂળ ગામ: ટીકર રણ હાલ:શિકાગો અમેરિકા
- 16,000/- સ્વ: પ્રભાબેન પ્રવીણભાઈ પડસુંબિયા
હસ્તે: સુપુત્ર અમિતભાઈ - 15,551/- વનરાજસિંહ કે. જાડેજા (વી.કે.) શિરોઇ
- 15,001/- સ્વ: પુષ્પાબેન જયદેવરાય ત્રિવેદી (ચુડા) દાદીમાં ના સ્મરણાર્થે હસ્તે: ડો. કૃપાલી દિવ્યકાંત ત્રિવેદી
- 15,000/- સ્વ: પરસોત્તમભાઈ ગાંગજીભાઈ ઠુંમર હસ્તે: ચિરાગ મહેશભાઈ ઠુંમર (ઇફકો મોરબી)
- 11,001/- સ્વ: વનીતાબેન કિરણકુમાર સોલંકી
હસ્તે: સુપુત્રી દીપા સોલંકી જામનગર - 11,000/- સ્વ: વાસુદેવભાઈ ગોરધનભાઇ ભોરણીયા
હસ્તે: સુપુત્ર તેજસ - 11,000/- સ્વ: જ્યેષ્ઠારામ કે.રાવલ મોરબી
હસ્તે: ઉષાબેન અરવિંદભાઈ દવે અમદાવાદ - 11,000/- જયંતીભાઈ ગણેશભાઈ દલવાડી જુના અમરાપર
- 11,000/- ત્રિભોવનદાસ ત્રિકમજી જોબનપુત્રા મયુરનગર
- 11,000/- સ્વ: રાજેશભાઇ હિંમતલાલ શેઠ હસ્તે: અરિહંત સ્વીટ માર્ટ પરિવાર
- 11,000/- જેશલસિંહ જી. જાડેજા શિરોઇ
- 11,000/- સ્વ: ખોડાભાઈ કુંવરજીભાઈ પટેલ
હસ્તે: સુપુત્ર ગીરીશભાઈ રણમલપુર - 11,000/- આર.સી.સી.કલબ ઓફ ટીકર રણ ના સભ્યો તરફથી
રીપોર્ટ : રમેશ ઠાકોર (હળવદ)