રાજકોટ : ઉપલેટાના મોટી પાનેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા યોગ દિવસની ઉજવણી

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા યોગ દિવસની ઉજવણી મુકામે આજરોજ આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્રેની દૂધમંડળી ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જયા પાર્ટીના કાર્યકરોએ વહેલી સવારે યોગ મુદ્રા અને પ્રાણાયામ કરી યોગદિવસની ઉજવણી કરેલ હતી.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)