હળવદના કવાડીયા ગામે ઘરમા દારૂ પીવાની ના પાડતાં મહિલાને માર માર્યો

હળવદના કવાડીયા ગામે ઘરમા દારૂ પીવાની ના પાડતાં મહિલાને માર માર્યો
Spread the love

હળવદના કવાડીયા ગામે ઘરમા દારૂ પીવાની ના પાડતાં મહિલાને માર માર્યો

મહિલા પર ચાર. વ્યક્તિની ઓ હુમલો કરતા. ફરિયાદ

હળવદ પંથકમાં દેશીદારુના ધંધામાં વિકાસ થયો છે અને છડેચોક દુધની જેમ દારૂ મળી જાય છે ત્યારે
હળવદના કવાડીયામા ઘરમાં બેસી દારૂ પીતાં શખ્સને ના પાડતાં મહિલા પર વરસી પડતા હાથપગ ભાંગી નાખ્યાં હતાં જ્યારે બનાવ અંગે મહિલાની દિકરીએ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલા એ ફરિયાદ અરજી કરેલ હતી ત્યારે પોલીસે એ વધુ તપાસ હાથ ધરી હતી

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામના રંજનબેન દેવજીભાઈ ચારોલા તેમની ૧૨ વર્ષની દીકરીને લઈ તેઓના પિયર સુખપર ગામે ગયા હતા અને રંજનબેન દ્વારા સુરેશભાઈને પોતાના ઘરે દારુ પિવા બાબતે ટોકતા શખ્સ બગડ્યો હતો અને પોતાના પરિવારજનોને બોલાવી આવી રંજનબેન પર સામુહિક હુમલો કરી તમામ લોકો તૂટી પડ્યા હતા.આ હીંચકારા હુમલામાં રંજનબેનના બંને હાથ તેમજ ડાબો પગ ભાંગી ગયા હોય તેમને સારવાર મેળવી હતી બાદમાં હુમલાનો ભોગ બનનાર રંજનબેનની દીકરી સોનલે હળવદ પોલીસ મથકમાં સુરેશભાઈ અમથુભાઇ ચારોલા, જસુબેન સુરેશભાઈ ચારોલા, લીલાબેન અમથુભાઇ ચારોલા અને અન્ય એક મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ કરી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

IMG-20210703-WA0182.jpg

Admin

Ramesh Tahkor

9909969099
Right Click Disabled!