દામનગર પોલીસની શ્રેષ્ટતમ કામગીરી બદલ PSI યશવંતસિંહ ગોહિલનું વિશિષ્ટ બહુમાન કરતા અગ્રણીઓ

દામનગર પોલીસની શ્રેષ્ટતમ કામગીરી બદલ PSI યશવંતસિંહ ગોહિલનું વિશિષ્ટ બહુમાન કરતા અગ્રણીઓ
Spread the love

દામનગર શહેરમાં નવ નિયુક્ત પી એસ આઈ યશવંતસિંહજી ગોહિલની શ્રેષ્ટતમ કામગીરીની નોંધ લેવાય દામનગર પોલીસ પરિવાર દ્વારા અનેકો બાબતે સતર્કતા સાથે કામ કરતી પોલીસે ગુના ડિટેકટિવ સંભવિત ગુનાઓ શહેરી અને ગ્રામ્ય ખેતીવાડીમાં થતા ક્રાઇમ ઉપર કન્ટ્રોલ શંકાસ્પદ હિલચાલ અજાણ્યા વ્યક્તિ ઓની આઇડેન્ટિ ઉપર બાજ નજર ટ્રાફિક ભીડભાડવાળી જગ્યા આરોગ્ય અને પરિવાર કલ્યાણની ગાઈડ લાઈન સહિતમાં દુરંદેશી બદલ દામનગર પોલીસની શ્રેષ્ટતમ સેવાની સમગ્ર પોલીસ પરિવારને અભિનંદન પાઠવી સન્માન કરતા લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઈસામલિયા નગરપાલિકા વિપક્ષ નેતા જીતુભાઇ નારોલા માલધારી અગ્રણી ભૂરાભાઈ સાસલા સચિનભાઈ બોખા મુસ્લિમ અગ્રણી હારૂનભાઈ ડેરેંયા સહિતનાઓ દ્વારા પીએસઆઈ યશવંતસિંહજી ગોહિલનું શાલ શિલ્ડ સન્માન પત્ર પુષ્પગુંચ અર્પી સન્માન કરાયું હતું. દામનગર શહેર માં પી એસ આઈ યશવંતસિંહજી ગોહિલના હકારાત્મક અભિગમથી શ્રેષ્ટતમ કામગીરી બદલ પોલીસ પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી સન્માનિત કરતા અગ્રણી ઓ એ દામનગર પોલીસ પરિવાર ની સુંદર કામગીરીની નોંધ લીધી હતી.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG20210706104158_02.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!