વડાલી નગરપાલિકા ચીફ ઓફિસર નો વિદાય સમારંભ યોજાયો,

વડાલી નગરપાલિકા ચીફ ઓફિસર નો વિદાય સમારંભ યોજાયો,
સાબરકાંઠા જિલ્લા ની વડાલી નગરપાલિકા ના મીટીંગ હોલ ખાતે આજે નગરપાલિકા ના ચીફ ઓફિસર નો વિદાય સમારંભ યોજાયો..વિદાય લઈ રહેલ ચીફ ઓફિસર ડી.એસ.પટણી જેવો સડા પાંચ વર્ષ જેટલા સમય સુધી વડાલી નગરપાલિકા ખાતે સેવા આપી ને બદલી થતા અને નવા ચીફ ઓફિસર પંડયા સાહેબ નું અલગ અલગ આગેવાનો સંગઠનો દ્વારા સ્વાગત અને શુભેચ્છઓ અપાઈ હતી..આ સમયે પૂર્વ પ્રમુખો.વર્તમાન પ્રમુખ ઉપ પ્રમુખ નગરપાલિકા ના સદસ્યો સહિત ભાજપ ના અને કોંગ્રેસ ના આગેવાનો તલાટી મંડળ ના આગેવાનો વિવિધ સમાજ ના પ્રમુખો ઉપ પ્રમુખો સહિત આગેવાનો હાજર રહ્યા હતા..વિદાય સમયે ચીફ ઓફિસર શ્રી આટલું બધું સન્માન થતા વડાલી છોડતા ભાવુક બન્યા હતા…
રિપોર્ટ: કિરણ ખાંટ ( વડાલી )