દેવભૂમિ દ્વારકા જિલ્લાના જવાનનું ઇન્ડિયન આર્મીમાં NSG કમાન્ડોનું પદ હાંસિલ

આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જવાનનું ઇન્ડિયન આર્મીમાં NSG કમાન્ડોનું પદ હાંસિલ
આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરીપર ગામનાં અશોકુમાર પરમારનું ઇન્ડિયન આર્મીમાં NSG કમાન્ડો (બ્લેક કેટ્સ)નું પદ હાંસિલ. દેશની સુરક્ષા માટે ખૂબજ અગત્યની વીંગ એટલે કે NSG કમાન્ડોનું પદ મેળવી ગુજરાત સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ રાષ્ટ્ર લેવલે વધાર્યું.
રિપોર્ટ : વિજય સોનગરા દેવભૂમિ દ્વારકા