દામનગર શહેર માં આમ આદમી પાર્ટી ની અમરેલી જિલ્લા પ્રમુખ પની અધ્યક્ષતા માં કારોબારી ની બેઠક મળી સંગઠન ની રચના કરાય

દામનગર શહેર માં અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ ભરતભાઈ પટોળિયા ની અધ્યક્ષતા માં કારોબારી ની બેઠક રાજ હોટલ ખાતે મળી
દામનગર શહેર આમ આદમી પાર્ટી ના સંગઠન માં નવનિયુક્ત યુવા હોદેદારો સલીમભાઈ ચુડાસમાં શહેર પ્રભારી સૂર્યકાંતભાઈ ત્રિવેદી ને શહેર પ્રમુખ તરીકે નિમણૂક અપાય હતી
આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ઓને બંધારણ ના ઉદેશો પારદર્શી વહીવટ સામાજિક સંવાદિતા સાથે લોક ઉપીયોગી કાર્ય માટે ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપતા અમરેલી જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટોળિયા અને સંગઠન સંયોજક જયેશભાઈ ની ઉપસ્થિતિ માં
દામનગર શહેર આમ આદમી પાર્ટી ની કારોબારી મળી જેમાં સ્થાનિક યુવાનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો દામનગર શહેર માં સંગઠન ની રચના કરી બે નિમણૂક અપાય હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા