વડાલી મામલતદાર સાહેબ ને યોગ્ય માગણી સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપ્યું આવેદન,

વડાલી મામલતદાર સાહેબ ને યોગ્ય માગણી સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપ્યું આવેદન,
સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકા મામલતદાર કચેરી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોગ્ય માગણી કરી મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી છે, લાભાર્થીઓ ને જાતિ ના દાખલ મેળવવા માં પડતી તકલીફો ને લઈ મામલતદાર ને રજુઆત કરી સમસ્યા નો હલ કરી તાત્કાલિક ધોરણે લાભાર્થી ઓને જરૂરી દાખલા મળે…જોકે જાતિ ના પ્રમાણ પત્ર ઇશ્યૂ કરવા ની પહેલા ટી.ડી.ઓ..ની સતા હતી તે નવા જી.આર.પ્રમાણે મામલદાર હસ્તક કરાઈ છે…આ બાબતે વડાલી ટી.ડી.ઓ..સાહેબે દ્વારા ઠાકોર સેના ના આગેવાનો ને લાભાર્થીઓ ને પડતી મુશકેલી દૂર થઈ જશે અને ખાત્રી આપી હતી અને તાલુકા વિકાસ અધિકારી ના જવાબ થી લાભાર્થી ઓ ખુશ હતા પરંતુ આવેદન પત્ર આપી મામલતદાર ને પ્રમાણ પત્રો માટે યોગ્ય રજુઆત કરાઈ હતી..
રિપોર્ટ: કિરણ ખાંટ ( વડાલી )