કતપુર ટોલટેક્સ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસ ખોજ અભિયાન મા રોડ નહિતો ટોલનહી તેવું વિરોધ પ્રદર્શન….

સાબકાંઠા જિલ્લા:ના પ્રાંતિજના કતપુર ટોલટેક્સ ખાતે કોંગ્રેસ સમિત દ્વારા “વિકાસ કોનો?” વિકાસ ખોજ અભિયાન માં રોડ નહિ તો ટોલ નહિ.નું વિરોધ પ્રદર્શન નું આયોજન રાખેલ તેમાં ને.હા. નં 8 નું કામ ઝડપી પૂર્ણ થાય અને મહકાદેશ્વ મહાદેવ અને રસુલપુર પાસે અંડરપાસ નું કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી પ્રાંતિજ તેમજ આજુ બાજુ ના ગામ લોકોની ટોલ ટેક્સ લેવો નહિ એ હેતુ થી કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરેલું.જેમાં વિરોધપક્ષ ના નેતા પરેશ ધાનાણી.પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ .તાલુકા પ્રમુખ.તથા કોંગ્રેસ ના વિવિધ હોદેદારો. હાજર રહ્યા હતા.વિવિધ સૂત્રે ચારો અને બર્નર દ્વારા ચાલુ સરકાર પ્રતે વિરોધ નોંધાવ્યો હતો.જેમાં સાબરકાઠાના ના Dyso.પ્રાંતિજ ના pi.psi.સાહેબ તથા પ્રાંતિજ ની પૂરી પોલીસ ટીમ દ્વારા કોંગ્રેસ આગેવાનો ની અટકાયત કરી હતી.