રાજુલાના ધારેશ્વરની ખાતે નર્સરીથી ૭૨મા વન મહોત્સવમાં વિનામુલ્યે રોપાનું વિતરણ

રાજુલાના ધારેશ્વરની ખાતે નર્સરીથી ૭૨મા વન મહોત્સવમાં વિનામુલ્યે રોપાનું વિતરણ
Spread the love

રાજુલા તાલુકા ના ધારેશ્વર ગામખાતે આવેલી  સામાજિક વનીકરણ નર્સરી ૭૨ મા વનમહોત્સવ અંતર્ગત  વિના મુલ્યે વુક્ષ, રોપાઓ નુ કરાયુ  વિતરણ  જેમા રાષ્ટ્ર ની શાન 15 ઓગસ્ટ ના મહાપર્વ મા મામલતદાર  ગઢીયા સાહેબ તમજ  પીઆઇ જાલા સાહેબ ના વર્ષમાં હસ્તે વૃક્ષારોપણ સાથે વૃક્ષ રથ ની પ્રસ્થાન કરી લોકો ને ૪૦૦ રોપાઓ  72 મા વન મહોત્સવ મા વૃક્ષો રોપા વિતરણ કરાયુ.

ગુજરાત સામાજિક વનીકરણવિભાગ દ્વારા પર્યાવરણ વુક્ષ જતન અનેક પ્રયાસો હાથ ધરાયા પંદરમી ઓગસ્ટ વિવિધ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અનેક કાર્યક્રમો વુક્ષ રોપા વિતરણ કરવામાં આવ્યું દરવર્ષે વન મહોત્સવ પાંચમી જુન ઉજવણી થાય પરંતુ આ વર્ષે તોકતૈ વાવાઝોડુંથી બગીચા મંદિર ખુબ વૃક્ષો પડી ગયાં.

વુક્ષ જતન વાવેતર આવશ્યક બની શાળાઓ-પંચાયતો 

સરકારી કચેરીઓ પણ વાવેતર અભિયાન ઝૂંબેશ જરૂરી બની છે  વૃક્ષા પણ જીવ હોય છે જે સતત માનવ કલ્યાણ માટે પોતાની જાત ને ઘસી માનવ ને ઓકસીજન આપી જીવત દાન આપે છે.

રાજુલા વિસ્તારમાં ચાલું વર્ષે દોઢ લાખ આગામી સમયમાં બે લાખ વુક્ષ રોપા તૈયાર કરી વિવિધ શાળાઓમાં પંચાયત માં કચેરીઓ માં બગોચાઓ મંદિર વિસ્તારમાં

અભિગમ થય રહ્યો હોય લોકો ડિમાન્ડ કે સરકારી સંસ્થાઓ ધાર્મિક મંડળ સ્થાનો ઞડીમાન્ડ  વિનામુલ્યે વિતરણ ને વેવસ્થાઓ તૈયારી નજરે પડી રહી છે ખેડૂતો ટ્રસ્ટ ગૈશાળા વધુ જાગૃતિ લાવવા પર્યાવરણ પ્રેમીઓ જહેમત કરી રહ્યા છે જે ધારેશ્વર ગામે નર્સરી મા વિનામુલ્યે  વિધ વિધ રોપાઓ નુ વિતરણ વિનામુલ્યે  કરવામા આવી રહ્યુ છે તેમ પુર્વ નગરપાલીકા પ્રમુખ ચીરાગભાઈ જોષી દ્વારા જણાવાયુ હતું.

IMG-20210817-WA0057.jpg

Admin

Mahesh Varu

9909969099
Right Click Disabled!