રાજુલા વિધાનસભા ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર તરીકે મકવાણા મનસુખભાઈની વરણી

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાહેબ, તથા ઝોન મહામંત્રી વિનોદભાઈ ચાવડા, ની સુચના થી અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા, ના માર્ગદર્શન પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયાનાં ઈન્ચાર્જ સિધ્ધાર્થભાઈ પટેલ, સહ ઈન્ચાર્જ મનનભાઈ દાણી, અને ઝોન ઈન્ચાર્જ જિતુભાઈ પાઘડાળ, સાથે સંકલન કરી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ના કન્વીનર સાગરભાઈ સરવૈયા દ્રારા જાફરાબાદ તાલુકા ના કડીયાળી ગામ ના યુવા ભાજપના કાર્યકર્તા મકવાણા મનસુખભાઈ ની ૯૮ – રાજુલા વિધાનસભા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે વરણી કરાઈ.
મહેશ વરૂ – રાજુલા