ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હૂંમલ પધારતા ઢોલ નગારા થી ઠેર ઠેર સામૈયા થી સત્કાર કરતા સ્થાનિક અગ્રણી ઓ
ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હૂંમલ લાઠી પધારતા ઢોલ નગારા થી સત્કાર કરતા પાલિકા પ્રમુખ પાડા પરિવાર
લાઠી શહેર માં નગરપાલિકા પ્રમુખ ભરતભાઇ પાડા ના નિવાસ સ્થાને ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી હૂંમલ પધારતા ગદગદિત કરતા સામૈયા થી સત્કાર
ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી યદુવંશ નું અજવાળું શ્રી રઘુભાઈ હૂંમલ નું ઉષ્મા ભર્યું સ્વાગત આગામી દિવસો માં દ્વારકાધીશ મંદિરે ધજારોહણ કાર્યક્રમ ના આમંત્રણ આપવા માટે લાઠી લીલીયા બાબરા વિસ્તારો આમંત્રણ આપવા પધારેલ રઘુભાઈ હૂંમલ લાઠી શહેર માં પાલિકા પ્રમુખ ભરતભાઇ પાડા ને ત્યાં પધાર્યા ની જાણ થતાં જ ખૂબ મોટી સંખ્યા માં સ્થાનિક યુવાનો અગ્રણી ઓ પાડા પરિવાર ના નિવાસ સ્થાને હાજરી આપી હતી લાઠી લીલીયા બાબરા વિસ્તારો માં ઠેર ઠેર રઘુભાઈ હૂંમલ પ્રદેશ ભાજપ મંત્રી તેમજ સુરત આહીર સમાજ ના પ્રમુખ જીતુભાઇ કાછદ સામૈયા દ્વારા સત્કાર કરાયો હતો આ તકે સ્થાનિક અગ્રણી અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન જીતુભાઇ ડેર સહિત અસંખ્ય નામી અગ્રણી ઓ યુવાનો કાર્યકરો મોટી સંખ્યા માં લાઠી શહેર ના પાલિકા પ્રમુખ પાડા ના નિવાસ સ્થાને પધાર્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા