Post Views:
299
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા પાટિયા પાસે આજે સવારે નવેક વાગ્યે જીજે૧૦-બીએચ-૫૨૯૧ નંબરના મોટરસાયકલ સાથે ટ્રક અથડાઈ પડતા મોટરસાયકલ પર જઈ રહેલા યુવાનનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયું હતું. અકસ્માતની જાણ થતાં ૧૦૮ સ્થળ પર પહોંચી હતી.