ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે એક આરોપીને ઝડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી

ગેરકાયદેસરની દેશી બનાવટની બંદૂક અગ્નિ શસ્ત્ર સાથે એક આરોપીને ઝડપી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી
પોલીસ મહાનિદેશક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગરના ઓએ એટીએસ ચાર્ટર લખતા કામગીરી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે શ્રી નીરજ કુમાર બડગુજર સાહેબ પોલીસ અધીક્ષકશ્રી સાબરકાંઠા ના હોય એ આપેલ સુચના અન્વયે વાય જે રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી સાબરકાંઠા ના ઓ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કેકે રાઠોડ તથા એ.એસ.આઈ જયપાલ સિંહ અર્જુનસિંહ તથા assistant કોન્સ્ટેબલ ભાવેશ કુમાર પસાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કિરીટસિંહ રજનીકાંત સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ નિકુંજકુમાર નરસિંહભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ નટવરસિંહ તથા પો.કો સુરતાન સિંહ જગતસિંહ વિગેરે એસ.ઓ.જી સ્ટાફના માણસ એટીએસ ચાર્ટર લખતા કામગીરી અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમયાન ખાનગી બાતમી દાળ થી મળેલ બાતમી હકીકત આધારે વાઘપુર ગામ ની સીમ આમાં નદી જવાના રસ્તા પર ઉપરથી આરોપી સલીમ ભાઈ સિધીં રહેતા રેલવે ફાટક પાસે વિજાપુર તાલુકો વિજાપુર જીલ્લો મહેસાણા વાળા ની અંગ જડત માંથી ગેરકાયદેસરની ફુલ્લી ધાર બંદૂક (અગ્નિશાસ્ત્ર) મળી આવતા સદરી બંદૂક (અગ્નિશસ્ત્ર) ની કિંમત રૂપિયા 5,000 ની ઘણી હસ્તગત કરી સદરી આરોપીની વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ પો. સ્ટેશન..
રિપોર્ટ :અર્જુન ભાટ (હિંમતનગર )