ધોરાજી ઉપલેટાના સ્માર્ટબોય ધૈર્યનો આજે જન્મદિવસ

ધોરાજી ઉપલેટાના પત્રકાર વિપુલ ધામેચાનો પુત્ર ધૈર્યનો આજે જન્મદિવસ હોય તેમના તમામ ધામેચા પરિવારનોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા જેમના પપ્પા વિપુલ ધામેચા તેમના મમ્મી સોનલબેન તથા તેમના દાદી, કાકા-કાકી, ભાઈ-ભાભી, નાના-નાની સાથે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. સ્માર્ટ બોય ધૈર્યને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.
રિપોર્ટ : રસિક વેગડા (અમરેલી)