કુંકાવાવ વડીયા તાલુકા ના. ખડખડ ગામે તા.12.11.2021. ને શુક્રવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
કુંકાવાવ વડીયા તાલુકા ના. ખડખડ ગામે તા.12.11.2021. ને શુક્રવારે સેવા સેતુ કાર્યક્રમ રાખેલ છે રાબેતા મુજબ ના સમયે. જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિસ્તારના પીઢ અગ્રણી શ્રી બાવા લાલ જી. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી. તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ઓ તેમજ તાલુકા ભાજપ ની સમગ્ર ટીમ અને તમામ મોરચાના પ્રમુખ શ્રી . તાલુકાના ના અગ્રણી શ્રી ઑ…ને..હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવે છે…….લી. આપણા…ખંતીલા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ તેમજ સમગ્ર ભાજપ પરિવાર……, ધન્યવાદ