ડભોઇ તાલુકાના કારવણ પુનિયાદ ગામે પાણી માટે ટળવળતું ગોસ્વામી કુટુંબ !!

ડભોઇ તાલુકાના કારવણ પુનિયાદ ગામે પાણી માટે ટળવળતું ગોસ્વામી કુટુંબ !!
Spread the love

ડભોઇ તાલુકાના કારવણ પુનિયાદ ગામે પાણી માટે ટળવળતું ગોસ્વામી કુટુંબ !!

ડભોઈ તાલુકા માં તાલુકા પંચાયત નો વહીવટ કોન્ટ્રાકટરો કરતાં હોવાને લઈ તાલુકા વિકાસ અધિકારી જાણે રબર સ્ટેમ્પ હોય તલાટી ઓ બેકાબૂ બની રહયાહોય એમ લાગી રહયું છે
આધાર ભુત સુત્રો માંથી જાણવા મળ્યાં મુજબ કારવણ પુનિયાદ ના ગોસ્વામી રમેશગીરી જગન્નાથગીરી ને ૪૮૮ નંબર થી આકારણી ગ્રામ પંચાયત માંથી આપવામાં આવી છે તેઓ વેરો ભરતાં હોવા છતાંય એમનું નળ કનેકશન અજાણ્યા ઈસમો દ્વારા કાપી નાંખવામાં આવેલ છે કહે છે કે ગોસ્વામી રમેશગીરી દ્વારા સૌચાલય નો ખાળ કુવો ખોદવા માં આવેલ જેને પણ અટકાવવા નો પ્રયાસ થયો હતો કેન્દ્ર ની નરેન્દ્ર મોદી સરકાર હરધર સૌચાલય ની યોજના લાવી કેટલાય ગામો ને ખુલ્લા માં સૌચક્રિયા મુકત કરવામાં આવેલ જયારે અરજદાર દ્વારા આકારણી હોવા છતાંય વિજ કનેકશન માટે એમ.જી. વી .સી.એલ માં અરજ કરવા છતાંય વિજ કનેકશન વિના અંધારામાં રહેવા મજબુર બન્યાં છે જયારે અરજદાર દ્વારા પ્રાંત અધિકારી ને લેખીત અરજી કરવામાં આવી હતી પ્રાંત અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને યોગ્ય નિકાલ કરવા સુચન સાથે આદેશ કરવામાં આવેલ હોવા છતાંય તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે કારવણ પુનિયાદ ના તલાટી ની ગંભીર ગેરરીતિ સાથે જિલ્લા વિકાસ અધિકારી પગલાં ભરી અરજદાર ને પાણી અને વિજ કનેકશન મળે એવી તજવીજ કરવા ની માંગ ઉઠવા પામી છે

IMG-20211110-WA0000.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!