દામનગર ના હાવતડ નૂતન રામજી મંદિર ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ

દામનગર ના હાવતડ નૂતન રામજી મંદિર ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ
Spread the love

દામનગર ના હાવતડ ગામે નૂતન રામજી મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય ધર્મોત્સવ માં અનેકો સંતો મહંતો દાતા રાજસ્વી અગ્રણી ઓની હાજરી આપશે
દામનગર ના હાવતડ શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામદેવજી મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા ત્રિદિવસીય ધર્મોત્સવ નો રંગારંગ આજ થી પ્રારંભ ૨૨-૧૧-૨૦૧ સોમવાર થી સમસ્ત હાવતડ ગામ પરિવાર તથા રામજી મંદિર સમિતિ ભવ્ય આયોજિત ધર્મોત્સવ કારતક વદ -૭ ને સોમવાર તા ૨૨/૧૧/૨૦૨૧ ના રોજ માદ્રી શ્રવણ સવારે ૮ઃ ૦૦ કલાકે દેહશુધ્ધિ કરણ સવારે ૯ઃ ૩૧ કલાકે નગરયાત્રા જલયાત્રા મંડપ પ્રવેશ દેવતાઓનું સ્થાપીત પૂજન અગ્નિ પૂજન હોમકાર્ય ધાન્યાધિવાસ અને શયાધિવાસ તૃતિય દિવસ વિ.સંવત ૨૦૭૮ કારતક વદ ૫ ને બુધવાર તા ૨૪/૧૧/૨૦૨૫ ના રોજ દેવતાના પ્રાતઃપૂજન દેવતાઓના મંત્રોહોમ તત્વન્યાસ મુર્તિ સંસ્કાર વિધિ સવારે ૧૦:૩૦ કલાકે મુર્તિ પ્રતિષ્ઠા વિધી પ્રથમ આરતી બપોરે ૧૨:૦૦ કલાકે પુર્ણાહુતી બીડુ હોમ સાંજે ૪:૦૦ કલાકે ૨૩/૧૧/૨૦૨૧ શ્રી રાધાકૃષ્ણ મૂર્તિ પ્રતિષ્ઠા તારીખ – ૨૪-૧૧-૨૦૧ બુધવાર મહા પ્રસાદ ત્રણ ટાઈમ ગામ ધુવાડા બંધ તા.૨૨/૦૧/૨૦૨૧ સોમવાર થી તા.૨૪/૧૧/૨૦૨૧ બુધવાર ભોજન પ્રતિષ્ઠા દરમિયાન રાત્રે નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજાશે દ્વિતિય દિવસ વિ.સંવત ૨૦૭૮ કારતક વદ -૪ ને મંગળવાર તા.૨૩/૧૧/૨૦૨૧ ના રોજ દેવતાઓનું સ્થાપીત પૂજન જલાધિવાસ અભિષેક વસ્ત્રાધિવાસ પુષ્પાધિવાસ વિભીન અધિવાસો કુટીર હોમ વગેરે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન તથા શ્રી હનુમાનજી મહારાજ તેમજ સમસ્ત ગ્રામ્ય દેવીદેવતાઓની કૃપાથી તથા વિશ્વવંદનીય સંત શ્રી મોરારી બાપુ ની પ્રેરણાથી હાવતડ ગામના આંગણે નવનિર્મીત શ્રી રામજી મંદિરમાં સર્વે દેવોની મૂર્તિ પ્રતિષ્ઠા તથા શ્રી રામદેવજી મહારાજ તથા શ્રી રાધાકૃષ્ણ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન વિક્રમ સંવત ૨૦૦૮ ના કારતક વદ -૩ ને સોમવાર તા.૨૨/૧૧/૨૦૨૧ થી કારતક સુદ -૫ ને બુધવાર તા.૨૪/૧૧/૨૦૨૧ સુધી રાખેલ છે આ પવિત્ર અને ધાર્મિક પ્રસંગે યજ્ઞ દર્શન દેવ દર્શન તેમજ સંત દર્શનનો લાભ લેવા અને આ ભગીરથ પુણ્ય કાર્યમાં સહભાગી થવા તેમજ અનેક વર્ષો પછી આવો દિવ્ય અવસર હાવતડ ગામ પરિવારના આંગણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આપ સર્વો વતન પ્રેમી ભાવિકજનો આપના પરિવાર સહિત આ દિવ્ય મહોત્સવના સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરો એવું હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ આ દિશા મહોત્સવમાં વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય મોરારી બાપુ આશિર્વચન આપવા પધારશે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG_20211122_110115.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!