સુરતમાં કોસંબા પોલીસે કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો

સુરતમાં કોસંબા પોલીસે કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો
Spread the love

સુરત જિલ્લાના માંગોરોલ તાલુકાનાં કોસંબા પોલીસ પોલીસ કોન્સ્ટેબલ ડીજે માં વિદેશી દારૂનો જથ્થો નેશનલ હાઇવે નંબર 48 ઉપર અમદાવાદથી મુંબઈ તરફ જતા હાઈવે ઉપર જઈ રહ્યો છે ત્યારે કોસંબા પોલીસે બાતમીના આધારે હાઈવે બ્રિજ ખાતે નાકાબંધી કરી બાતમી વાળી ગાડી ને ઝડપી પાડી તો 3 જણાની ધરપકડ કરી 32900 નો દારૂ ઝડપી પાડયો હતોપોલીસ સ્ટેશનમાં હાલ પ્રોબેશન ડીવાયએસપી એમ રાજપુત પી.આઈ વર્તુળ ની સૂચનાથી કોસંબા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હિમાંશુ ભાઈ રશ્મિકાંત એમ જ હરેશભાઈ ને સંયુક્ત રીતે મળેલી બાતમીના આધારે પોલીસે કોસંબા રેલવે ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર 48 ઉપર નાકાબંધી કરી હતી જા ભાતની વાડી ગાડી નંબર gj 05 cl 3700 કોસંબા પોલીસે તપાસ કરતા તેની અંદરથી પોલીસને ૩૨900 હજારની કિંમતનો કીમતી દારૂની 20 બોટલો મળી આવી હતી પોલીસે દારૂ સાથે સાગર અશોક સેમ રહેવાસી વૃંદાવન રેસીડેન્સી પાંડેસરા સુરત મૂળનિવાસી રાજસ્થાન કમલેશ અશોક સેન પાંડેસરા સુરત રાજસ્થાન તેમજ તેજમલ રામચંદ્ર ચંદેલ રહેવાસી રાજસ્થાન હાલ રહેવાસી પાંડેસરા સુરત ની ધરપકડ કરી હતી જ્યારે દારૂની બોટલ ની ખરીદી કરી વેચાણ થી લેનાર વલસાડ ના અમિત ભંડારી ને વોન્ટેડ જાહેર કરી 32900 ની કિંમત ની 20 વિદેશી દારૂની બોટલો કબ્જે લીધી 20 હજાર માં મોબાઈલ ઇન્ડિકા કાર 2 લાખ ફૂલ 278450 નો મુદ્દમાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે

રિપોર્ટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત

IMG_20211201_095724.jpg

Admin

Sunil Ganjawala

9909969099
Right Click Disabled!