સુરત શહેર નું પ્રેરક પરમાર્થ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ સુરત ને પુત્રજન્મ નિમિતે વિરલભાઈ હીરપરાએ બાઈક અર્પણ કર્યુ

સુરત શહેર નું પ્રેરક પરમાર્થ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ સુરત ને પુત્રજન્મ નિમિતે વિરલભાઈ હીરપરાએ બાઈક અર્પણ કર્યુ
સુરત શહેર માં પ્રેરક પરમાર્થ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ સુરતને પુત્રજન્મ નિમિતે વિરલભાઈ હીરપરાએ બાઈક અર્પણ કર્યુ
પશુ-પંખીની સારવાર તથા સંભાળ લેતા જીવદયા ટ્રસ્ટૂ-સુરત ને સુરતના હીરપરા પરિવારના વિરલભાઈ હીરપરાએ પુત્રજન્મમ નિમિતે સ્વંયંસેવકો માટે બાઈક લેવા રૂા.૩૦,૦૦૦ (ત્રીસહજાર) અર્પણ કરીને પ્રેરણાદાયી કાર્ય કર્યુ.
હોટેલ-રેસ્ટોરન્ટ માં પાર્ટીના બદલે પુત્ર જન્મ ની ખુશાલીમાં મુંગા પશુ-પંખીનો જીવ ન
બચે એ હેતુ થી સ્વેયંસેવકો માટે બાઈક આપી છે વિરલ હિરપરા-સુરત.દાનવીર કર્ણની ભૂમિ એવી સુરત નગરી માં સૌરાષ્ટ્ર ના દાતાઓ-ઉદ્યોગપતિઓ-ભામાષાઓ તથા દાનવીરોથી છલકાય છે ત્યારે સૌરાષ્ટ્ર ના સુરતમાં વસતા વિરલભાઈ હીરપરા પરિવારમાં પુત્ર જન્મ થતા ખુશાલી માં સુરતમાં પશુ-પંખીની ઈમરજન્સી સારવાર કરતા ટ્રસ્ટ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ ને ટ્રસ્ટ ના સ્વપયંસેવકો સેવા સ્થળ પર ઝડપથી પહોંચી શકે તે માટે રૂા.૩૦,૦૦૦(ત્રીસ હજાર) ની બાઈક અર્પણ કરીને સમગ્ર ગુજરાતના જીવદયા પ્રેમીઓને પ્રેરણા આપીને એક અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું સુરતમાં સૌરાષ્ટ્ર નું નામ રોશન કર્યુ છે, આ તકે બાઈકના દાતા વિરલભાઈ હીરપરાએ જણાવ્યું હતુ કે વર્તમાન સમયે લોકોમાં મોંઘીદાટ હોટેલ્સ કે રેસ્ટોરન્ટ તથા ફાર્મહાઉસમાં બર્થ-ડે ઉજવણી કરીને હજારો રૂપિયા ખર્ચવાનો ટ્રેન્ડ છે ત્યારે મારા ઘરે પુત્ર જન્મની ખુશાલીમાં જીવદયા ટ્રસ્ટ માં સેવા આપતા સ્વયંસેવકો માટે બાઈક આપીને હું ઘણો જ આત્મરસંતોષ અનુભવું છું. જેનો મને આનંદ છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા