સુરેન્દ્રનગર માં ડોક્યુ મેન્ટની ફાઇલ મૂળ માલિક ને શોધી પરત આપી

સુરેન્દ્રનગર માં ત્રણ દિવસ અગાઉ બસ સ્ટેન્ડ રોડ પર *પ્રિન્સ પાણીપુરીની લારી* એ વઢવાણના ધ્રુવરાજ વિજયસિંહ રાઠોડ. નામના વ્યક્તિના ઓરીજનલ ડોક્યુમેન્ટ ની ફાઈલ છોડી દીધી હતી. જે લારી ઉપર થી મળી આવતા… *સામાજિક કાર્યકર્તા સુનિલ ભાઈ ગોવિંદ ભાઈ રાઠોડ.* દ્વારા શોધખોધ કરીને તેમના નાના ભાઈ શ્રી ક્રિપાલસિંહ રાઠોડ. ને દેવરાજ સિંહ ઝાલા ના અસલ ડોક્યુમેન્ટ ની ફાઈલ હાથોહાથ આપી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે