અમરેલી જિલ્લા ભાજપ લધુમતી મોરચા ના મંત્રી પદે બાબરા ના યુવા આગેવાન હારૂન મેતર ની વરણી

અમરેલી જિલ્લા ભાજપ લધુમતી મોરચા ના મંત્રી પદે બાબરા ના યુવા આગેવાન હારૂન મેતર ની વરણી
અમરેલી જિલ્લા ભાજપ ના લધુમતી મોરચા ના મંત્રી પદે બાબરા યુવા અને લધુમતી સમાજના આગેવાન હારૂનભાઇ મેતર ની વરણી કરવામાં આવી છે સમાજના આગેવાનો સુની મુસ્લિમ સમાજ પ્રમુખ રીજુભાઈ સૈયદ , ઉપપ્રમુખ રહીમભાઈ મેતર, બાબરા શહેર લખુમતી મોરચા ના પ્રમુખઅલ્તાફભાઈ ગોગદા, આરીફભાઈ મેતર ,સલીમભાઈ ગોગદા, રમજાનભાઈ અગવન તેમજ બાબરા શહેર ભાજપ ના આગેવાનો એ અભિનંદન શુભેચ્છા પાઠવી હતી