લાઠી ધારાસભ્ય ઠુંમરે ખાતમહુર્ત બાદ પુલ ના ચાલતા કામ નું જાત નિરીક્ષણ કર્યું

લાઠી ધારાસભ્ય ઠુંમરે ખાતમહુર્ત બાદ પુલ ના ચાલતા કામ નું જાત નિરીક્ષણ કર્યું
લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નું ધારાસભા મતવિસ્તારના લીલીયા તાલુકાના નાના કણકોટ ગામે સ્ટેટ હાઇવે થી કણકોટ ગામ અપ્રોચ પેવર તેમજ ગામ ની માગણી પ્રમાણે ચોમાસામાં ખુબજ મુશ્કેલી પડતી તેવા પુલનું કામ ખાતમહુર્ત કરવામાં આવેલું હાલ કામ ચાલુ છે ત્યારે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે મુલાકાત લઇ ગામના સરપંચ હસમુખભાઈ પોલરાને સાથે રાખી કામનું નિરીક્ષણ કર્યું હતું સરકારી કામગીરી સારી થઈ રહી છે તેનું નિરીક્ષણ કરીને પાણી છંટકાવ કરી અને વધારે મજબુતાઈ અને કોલેટી માં સારું કામ બને તે માટે જાત નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચન કર્યું હતું કામગીરી ની સંતોષકારક થી ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરને અભિનંદન આપ્યા હતા
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા