રૂપેશભાઈ સોલંકીની લાડકી દીકરી વિભૂતિ બેન સોલંકીનો આજે જન્મદિવસ….

રૂપેશભાઈ સોલંકીની લાડકી દીકરી વિભૂતિ બેન સોલંકીનો આજે જન્મદિવસ….
Spread the love

રૂપેશભાઈ સોલંકીની લાડકી દીકરી વિભૂતિ બેન સોલંકીનો આજે જન્મદિવસ….

રાજકોટના તલાશ- ગુજરાતી અને કાલાવડના હિન્દ ન્યુઝ તેમજ ગોંડલ ના ભગવત ભૂમિ ન્યુઝ અને ક્રાઇમ પડકાર ન્યુઝ ના પત્રકાર તરીકે 5 વર્ષ થી સેવા આપતા એવા જાણીતા પત્રકાર શ્રી રૂપેશભાઈ સોલંકીની લાડકી દીકરી એવી વિભૂતિ બેન સોલંકી નો આજે જન્મદિવસ..

આજરોજ વિભૂતિ બેન સોલંકી કે જેમણે..15. વર્ષ પૂર્ણ કરી ..16. મા વર્ષ મા મંગલ પ્રવેશ કરતા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

વિભૂતિ બેન સોલંકી કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોઈ સહુ પ્રથમ કુળદેવી શ્રી માતાજીના
ના દર્શન કરી ને આશીર્વાદ લીધા હતા

આજે કંઈક મહાન શરૂઆત છે
તમારી સાથે વર્ષો વર્ષ
અમારી મિત્રતા સોનાની બનેલી છે
અને તે હંમેશ માટે કિંમતી રહેશે.

જન્મદિન મુબારક હો
દિલ ની ઘરૈયો થી
ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ?
સુર્ય નું અજવાળું નથી તો શું થયું ?
એક ચિરાગ જ બસ છે
ઘર ને ઝળહળવા માટે ,
તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .

ભગવાન દ્વારિકાધીસ આપને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહે સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ કરો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે રસિકભાઈ વેગડા તેમજ અનિસભાઈ ગૌદાણા આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે

આજે વિભૂતિ બેન ને જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબંધી ઓ,પત્રકાર મિત્રો ,વ્યાપારી મિત્રો વિભૂતિ બેન ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે.💐💐
🎂🎂🍰🍰🍬🍬🍦🍦🥧🥧🎂🎂🍭🍭🌹🌹

IMG-20211214-WA0008-0.jpg IMG-20211214-WA0009-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!